26 નવેમ્બર : વિશ્વ માલધારી દિવસ



26 નવેમ્બરના રોજ વિશ્વ સહીત આપણા ભારત દેશમાં પણ માલધારી દિવસ ઉજવાય છે,


છેલ્લા ઘણા વર્ષો થી માલધારી દિવસ ની ઉજવણી થઇ રહી છે. 26 નવેમ્બર ના રોજ રબારી, ભરવાડ, ચારણ, આહીર સમાજના પરંપરાગત માલધારીઓ આ દિવસે પોતાના સંસ્કૃતિ ના રક્ષણ અને જતન તેમજ માલધારીઓના હકોના રક્ષણ માટેના કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે.
તો આવો આ વખતે પણ 26 નવેમ્બર ના રોજ આપડે માલધારી દિવસ ની ઉજવણી કરીયે અને ગર્વથી કહીયે... "હું પણ માલધારી"


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ