
અંજાર તાલુકાના વારસામેડીના
કાંતિ રબારીનું વીપીએલ ની ક્રિકેટ ટીમ અમદાવાદ ફાઇટર્સમાં સિલેક્શન થયું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન...
વીપીએલ નું આયોજન બહુ સુંદર અને સચોટ હોય છે. વીપીએલ ની બીજી સીઝન વડોદરા માં રમવાની છે જેમાં બૉલીવુડ અભિનેતા રાહુલ રોય, સિંગર સ્ટબીન બેન, તારક મેહતા ફેમ બાઘા ઉર્ફે તન્મય વેકરીયા સહીત ના અનેક સેલિબ્રિટી જે તે ટીમ ના માલિક છે.
![]() |
VPL -2016 Logo |
વીપીએલ ના આયોજન સાથે જોડાયેલા પૂર્વ ક્રિકેટર ચેતન શર્મા પણ જોડાયેલા છે.
![]() |
Team Owners With Trophy |
![]() |
0 ટિપ્પણીઓ