કડી તાલુકાના કાહવા ખાતે આવેલ પ્રખ્યાત યાત્રાધામ એવા કાશીધામ કાહવા ખાતે ગોગા મહારાજના નવીન નિર્માણાધીન મંદિરનો ગંગાજળથી અભિષેક કરાશે.
મંદિરનો અભિષેક કરવા 51000 (એકાવન) લીટર ગંગાજળ ખાસ હરિદ્વાર થી લાવવામાં આવ્યું છે.
![]() |
મંદિરનું મુહૂર્ત કરવામાં આવ્યું તે સમયની તસ્વીર ગોગા મહારાજનું કાહવાં મંદિર ગુજરાત સહીત દેશ-વિદેશ માં યાત્રાધામ તરીકે ખ્યાતિ પામ્યું છે. |
0 ટિપ્પણીઓ