રબારી સમાજના કઈ વિધાનસભામાં કેટલા મતદાર છે ? આ રહ્યું આખું લિસ્ટ

 હાલમાં જાહેર થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક સમાજ પોતાના મતદારોની સંખ્યાને આધારે પોતાની માંગણીઓ મૂકી રહ્યો છે તો રબારી સમાજનું પણ એક લિસ્ટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે જેમાં રબારી સમાજના કઈ વિધાનસભામાં કેટલા મતદાર છે તેની સંખ્યા લખેલી છે અને સાથે એક ચેતવણી પણ લખેલી કે જે પક્ષ રબારી સમાજને પ્રતિનિધિત્વ આપશે રબારી સમાજ તેની સાથે રહેશે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ