કેનેડા યોજાયો રબારી સમાજનો સ્નેહ મિલન સમારોહ-2022

પારકા દેશ માં સમાજબંધુઓ સાથે નું મિલન પણ વતનની યાદ તાજી કરતુ હોય છે, કેનેડામાં વસેલા રબારી સમાજનો સ્નેહમિલન તાજેતરમાં ય્પજાયો જેનો વિડીયો આપ જોઈ શકો છો 


 સમગ્ર ગુજરાત ના કેનેડામાં વસતા રબારી સમાજ નો સ્નેહ મિલન કાર્યક્રમ ઑન્ટેરિયો કેનેડા ખાતે યોજાઈ ગયો જેમાં સમાજ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓ વિશે જાણકારી આપવા આવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ