ગાંધીનગર ખાતે વાળીનાથ મંદિર, તરભ તથા લીંબોજ માતાજી મંદિર, રાયસણના સંયુક્ત ઉપક્રમે વ્યવસ્થા કરવામાં આવી છે.
![]() |
ગાંધીનગર |
મહેસાણા ખાતે ગોપાલક કેરિયર એડેડમી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે
![]() |
મહેસાણા |
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા ખાતે ચેતનભાઈ ભુવાજી(કઠવાડા) દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે
![]() |
સાબરકાંઠા - અરવલ્લી |
આગામી સમયમાં યોજાનાર પોલીસ ભર્તી ની શારિરીક કસોટી માટે રબારી સમાજના ઉમેદવારો માટે નીચેના સ્થળો પર સમાજની શૈક્ષણિક સંસ્થાઓ,સામાજિક સંગઠનો - મંડળો તેમજ સમાજના સેવાભાવી લોકો દ્રારા રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવેલ છે.પરિક્ષાર્થીઓ એ ફાળવાયેલ સ્થળો પર આપેલ નંબર્સ પર અગાઉ થી નામ તથા તારીખ નોંધાવી વ્યવસ્થાપકો ને સહકાર આપવા વિનંતી.🙏
મહેસાણા :- ગોપાલક કેરિયર એકેડમી (GCA), હેડુવા - મહેસાણા.
સુવિધા બાયપાસ સર્કલ, નાગલપુર - બેચરાજી રોડ, મહેસાણા
નિકુંજભાઈ - ૮૮૬૬૮૮૦૯૬૭
દિનેશભાઈ - ૯૭૨૬૧૩૨૫૮૭
રાયમલભાઈ - ૯૦૯૯૬૬૮૯૬૮
_________________________
ગાંધીનગર :- રબારી સમાજની દિકરીઓ માટે રહેવા જમવાની સુવિધા ગોપાલક કન્યા છાત્રાલય, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે.
રામજીભાઇ દેસાઇ - 9925082884
ગાંધીનગર - રાયસણ :- વાળીનાથ મહાદેવ મંદિર (તરભ) અને શ્રી લીંબોજ માતાજી મંદિર રાયસણ - કોબાના સંયુક્ત ઉપક્રમે.
નરેશભાઈ - ૮૮૬૬૩૩૪૯૮૧
જયેશભાઈ - ૯૯૧૩૩૫૭૦૭૪
રણછોડભાઈ - ૯૭૨૪૨૯૮૫૧૬
નાગજીભાઈ - ૮૧૨૮૫૦૭૦૩૨
અનિકેતભાઈ - ૯૬૬૨૮૯૦૯૧૪
_________________________
અમરેલી :-
ગોપાલક છાત્રાલય, રામદેવપીર ની જગ્યા, સાવરકુંડલા રોડ (બ્રિજ ની બાજુ માં) - અમરેલી
વિક્રમભાઈ રબારી - ૯૭૧૨૯૫૧૧૫૨
મેપાભાઈ - ૯૪૨૮૯૬૮૫૬૭
_________________________
હિંમતનગર :-
સાવન દેસાઇ (હરણાહોડા)
વિમલ દેસાઇ (હરણાહોડા) - ૯૯૯૮૮૦૬૬૭૭
કુરશી દેસાઇ (દાવડ) - ૯૯૯૮૨૬૬૬૭૭
સત્કાર દેસાઇ - (હરણાહોડા) - ૭૬૯૮૩૯૨૧૩૯
_________________________
રાજકોટ :- બહેનો માટે
રેક્ટ સૌરાષ્ટ કચ્છ સંચાલિત શ્રી રામભાઈ ગાંડુભાઈ ટમારીયા (સજનપર વાળા) શૈક્ષણિક સંકુલ રાજકોટ. જલા સાઈ પાર્ક, સાગર પાર્કની પાછળ, બેડી ચોકડી, મોરબી રોડ, રાજકોટ.
રેક્ટ રાજકોટ - ૭૫૭૩૮૧૭૦૦૦
________________________
નડિયાદ :- ગોકુળ ડેરી, RTO ની નજીક, સરદાર પટેલ ભવન મીલ રોડ - નડિયાદ.
ગંગારામભાઈ - ૯૯૯૮૭૭૦૭૮૫
વિષ્ણુભાઈ - ૯૯૯૮૯૮૯૬૮૭
પ્રકાશભાઈ - ૯૯૦૪૮૪૯૯૫૧
_________________________
પંચમહાલ :-
નવઘણભાઈ ઝાબડિયા - ૯૪૦૮૮૫૨૦૦૦
કિરણભાઈ ઓમઝા - ૯૭૧૪૫૨૪૩૫૬
_________________________
ખેડા
શ્રી ગણેશ વે-બ્રીજ કંપાઉન્ડ
ખેડા-ધોળકારોડ , વાસણાટોલ (ખેડા)
કાનજીભાઈ એ. દેસાઈ (છઠીયારડા)- કાંટાવાળા
૯૮૯૮૬૨૦૮૩૨
નારાયણભાઈ એમ. આહીર (રણમલપુરા)- તલાટીખેડા
૮૨૩૮૯૬૦૧૭૯
વિક્રમભાઈ એસ. દેસાઈ (બારેજા)
૯૯૯૮૧૧૫૪૫૪
ધર્મેશભાઈ એમ. સાંબોડ (ચાંદણા) - ખેડાજીલ્લા મંત્રી
૯૯૨૪૦૪૮૫૭૨
અન્ય શહેરોની જેમ જેમ વિગતો આવશે તેમ અપડેટ કરતા રહીશું.
0 ટિપ્પણીઓ